તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી જિલ્લામાં અસામાજિક તત્વોના ત્રાસને નાથવા માટે પોલીસ સક્રિય બની

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લામાં અસામાજિક તત્વોના ત્રાસને નાથવા માટે પોલીસ સક્રિય બની છે. પોલીસે ધાડ કરીને ફરાર થયેલા આરોપીને ઝડપી લીધો હતા સાથે જ તેને ઘટના સ્થળે લઈ જઈ ધાડની ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તે બાબતે પોલીસે રિકન્સ્ટ્રકશનની સાથેસાથે આરોપીનું સરઘસ પણ કાઢ્યું હતું.

મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીએ ધાડના ગુનાને સફળ અંજામ આપ્યો હતો. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તાપી પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ અને શોધખોળ હાથ ધરતા આરોપી દ્રવિડ વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તાપી પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લાવી બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને આવા અસામાજીક તત્વોથી કોઈને પણ ડરવાની જરૂર ન નથી તેવો સંદેશ આપ્યો હતો. તાપી પોલીસ આવા લોકો સામે કડક કાર્યવાહી કરીને તેમને કાયદાનો પાઠ ભણાવશે તેવી અસામાજિક તત્વોને ચીમકી આપી છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ તાપી પોલીસે સોનગઢ નગરમાં આરોપીઓનું સરઘસ કાઢી ચૂકી છે.