તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ગુજરાતના વરિષ્ઠ IPS અધિકારીને ત્યાં કેન્દ્રીય એજન્સી સેબી દ્વારા દરોડા પડતા ખળભળાટ મચી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતના વરિષ્ઠ આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલને ત્યાં અચાનક કેન્દ્રીય એજન્સી સેબી દ્વારા દરોડા બાદ નાણાકીય હેરાફેરી મામલે પાદરા તાલુકાના ભદારા ગામના અગ્રણીઓની પૂછપરછ કરાઇ હતી. જેને લઇને તાલુકામાં ખળભળાટ મચી ગયો હતો.

ખેડબ્રહ્મા તાલુકાના ગઢડિયા પાસે રોધરા ગામે રહેતા IPS રવિન્દ્ર પટેલ અને તેમના સગા વિરુદ્ધ નાણાકીય હેરાફેરીના આરોપો અંગે તપાસ શરૂ થઈ છે. પોલીસે રવિન્દ્ર પટેલ અને તેમના સગાઓના ઘરે દરોડા પાડી શેરબજારમાં નાણાકીય લેણ-દેણ અને શંકાસ્પદ રોકાણ અંગે સઘન તપાસ શરૂ કરી છે. તપાસમાં રવિન્દ્ર પટેલના પિતા રીટાયર IG. જી.ડી.પટેલ અને અન્ય સગાઓના આર્થિક લેવડ-દેવડ અંગે વિગતો બહાર આવી છે. તેમના સંબંધ ભદારા ગામેં હોવાથી પોલીસને મળેલી જાણકારી મુજબ ભદારા ગામના અગ્રણીઓ સાથે પણ હેરાફેરીની શંકા છે. સવારે 5 વાગ્યાથી ભદારાના કેટલાક અગ્રણીની પૂછપરછ હાથ ધરાઇ રહી છે.