તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

સાઉથનાં અભિનેતા અજીત કુમારને દિગ્દર્શક પ્રશાંત નીલની બે ફિલ્મોમાં કામ કરવાની તક મળી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સાઉથનાં અભિનેતા અજીત કુમારને દિગ્દર્શક પ્રશાંત નીલની બે ફિલ્મોમાં કામ કરવાની તક મળી છે. અભિનેતા અને દિગ્દર્શકની મુલાકાત થઇ ગઇ છે અને તેણ બે ફિલ્મો સાઇન કરી હોવાની ચર્ચા છે. સુત્રોના અનુસાર, જેમાંની એક એકશન ડ્રામા ફિલ્મ હશે અને બીજી ફિલ્મ કેજીએફ ૩ હોવાનું કહેવાઇ રહ્યું છે. દિગ્દર્શકે અભિનેતા પાસે આ બે પ્રોજેકટ માટે ત્રણ વરસનો સમય માંગ્યો છે. જો બધુ સમૂસુથરુ પાર પડશે તો યશ અને અજીતને પ્રથમ વખત સ્ક્રિન પર સાથે જોવાની તક પ્રાપ્ત થશે. રિપોર્ટના અનુસાર, પ્રશાંત નીલ સાથેની અજીતની પહેલી ફિલ્મનું હાલનું શીર્ષક એકે ૬૫ છે આ ફિલ્મ ૨૦૨૬માં રિલીઝ કરવાની યોજના છે. તેમજ KGF ૩ તેની ૬૬મી ફિલ્મ બનશે. પ્રશાંત હાલ સલાર ટુના શૂટિંગમાં વ્યસ્ત છે.