તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન જિલ્લાના તમામ તાલુકાઓ અને ગામડાઓમાં સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા માટે ગ્રામજનોએ સ્વયંભૂ વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી નોંધાવી છે. જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો, યુવાનો, બાળકો, મહિલાઓ સહિત પ્રત્યેક ગ્રામજનોએ મળીને  ગામના જાહેર માર્ગો, બસ સ્ટેન્ડ, શાળા પરિસર, પંચાયત કચેરી અને ધાર્મિક સ્થળોની સફાઈ કરી હતી.

ગ્રામજનોએ જાતે જ ઝાડુ હાથમાં લઈને શ્રમદાન થકી પોતાના ગામને સ્વચ્છ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ અભિયાન માત્ર સફાઈ પૂરતું સીમિત ન રહેતા, ગંદકી મુક્ત ગામ બનાવવાના જનઆંદોલનમાં પરિવર્તિત થયું છે. પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને ડામવા માટે ગ્રામજનો પોતે જાગૃત થઈને અન્યને પણ જાગૃત કર્યા હતા.