સુરત જિલ્લાનાં કામરેજ પોલીસ મથકે નોંધાયેલ ડુપ્લીકેટ ધી બનાવાના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય એલ.સી.બી તથા પેરોલ ફર્લો પોલીસ સ્ટાફના માણસો આજરોજ સુરત જીલ્લા વિસ્તારમાં નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા.
