ખેડાનાં નડિયાદ તાલુકાનાં પીપલગ ગામની મહિલાએ માનસિક બીમારીથી કંટાળી પોતાની જાતે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી સળગી ગઈ હતી. આ મહિલાનું આખા શરીરે ગંભીર રીતે દાઝી જતાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.





