તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ગાંજાનાં જથ્થા સાથે યુવક ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા ડેપો પરથી પોલીસે એક યુવકને 9 કિલો ગાંજા સાથે ઝડપી પાડી સપ્લાયર તેમજ અન્ય એક વચેટીયાની તપાસ હાથ ધરી છે. વડોદરા પોલીસની ટીમો દ્વારા જુદી જુદી જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન વડોદરા એસટી બસ ડેપો પર એક યુવક પાસેનો થેલો પોલીસે ચેક કરતા અંદરથી વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો.

પોલીસે ક્રાઇમ સિનિયર ઓફિસર તેમજ ફોરેન્સિકની ટીમોને બોલાવી લીધી હતી. પોલીસે પકડેલા ગાંજાનું વજન 9 કિલોથી વધુ અને કિંમત રૂ,92,000 જેટલી થાય છે. પોલીસે રોકડા રૂ.500 તેમજ એક મોબાઇલ પણ કબજે કર્યો હતો. પૂછપરછ દરમિયાન કેરિયરનું નામ લાલજી રામચંદ્ર માંઝી (હાલ રહે-કતારગામ સુરત, મૂળ-બિહાર) હોવાનું ખુલ્યું હતું. ગાંજાનો જથ્થો અમદાવાદના સોનુ સિંઘ યુનુસિંઘે મોકલ્યો હોવાનું તેમજ એક બાઈક ચાલક પણ મદદમાં રહ્યો હોવાની વિગત બહાર આવતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.