તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

બારડોલી ડિવિઝન હેઠળ ૬૩ ગુનેગારોનુ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાત પોલીસના ડીજી વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનોને ૧૦૦ કલાકની અંદર આવા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કરેલા આદેશના પગલે નાયબ પોલીસ અધિક્ષક બારડોલી ડિવિઝન હેઠળ આવા ૬૩ ગુનેગારોનુ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના બારડોલી ડી.વાય.એસ.પી. ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનોમાં ૬૩ જેટલા લીસ્ટેડ ગુનેગારોનું લીસ્ટ તૈયાર કરી દેવાયું છે. તેમાં ખંડણીખોરો, બુટલેગરો, ખનીજ ચોરો,ગેરકાયદેસર બાંધકામ કરનારા, સરકારી જમીન ઉપર દબાણ કરનારા, ગેરકાયદેસર વીજ કનેક્શન મેળવનારા, બેંક એકાઉન્ટ મારફતે નાણાકીય વ્યવહારમાં કોઈ ગેરકાયદે કૃત્ય કરનારા, દાખલ થયેલા ગુનાઓમાં જામીન ઉપર છુટ્યા પછી અન્ય કોઈ ગેરકાયદેસર કૃત્યમા પકડાયેવલા હોય તો જામીન રદ કરવા, ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તેવા લોકો, તડીપાર થયેલા ગુનેગારોનો લીસ્ટમાં સમાવેશ કરાયો છે. આગામી દિવસમાં પોલીસ, પાલિકા તંત્ર અને મહેસુલી તંત્ર તેમજ વીજ કંપની તંત્ર સાથે રહીને આ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરશે.