તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

અંબાજીમાં મળતો આરસપહાણ પથ્થરને જીઓગ્રાફિકલ ઈન્ડીકેશનની શ્રેણીમાં સ્થાન મળ્યુ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અંબાજીનો માર્બલ ઉદ્યોગ દેશની સાથે સમગ્ર વિશ્વમાં ખૂબ સારું નામ ધરાવે છે પરંતુ હવે તેને જીઆઈટેગ દ્વારા એક નવી જ ઓળખ પ્રાપ્ત થઈ છે. અંબાજીમાં મળતો આરસપહાણ પથ્થરને જીઓગ્રાફિકલ ઈન્ડીકેશનની શ્રેણીમાં સ્થાન મળ્યુ છે. “જીઆઈટેગ” એ ઉચ્ચ ગુણવત્તાની સાબિતી આપે છે. ત્યારે વર્ષોની મહેનત બાદ આ ટેગમેળવવામાં સફળતા મળતા માર્બલના ઉદ્યોગકારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. ગુજરાતમાં માર્બલની ખાણો એકમાત્ર અંબાજીમાં જ છે. અંબાજીના માર્બલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કેલ્શિયમની માત્રા વધારે છે.

અને સાથે જ તે મજબૂત પણ છે. આ આરસપહાણમાં સિલિકોન ઓક્સાઈડ અને કેલ્શ્યિમ ઓક્સાઈડ જેવા તત્વો તેનું સકારાત્મક પાસું છે. અંબાજીમાં 1 હજારથી 1200 વર્ષ પ્રાચીન માર્બલનીખાણો આવેલી છે. અંબાજીના માર્બલનું આયુષ્ય ઘણું લાંબુ અને ટકાઉ મનાય છે. શક્તિપીઠ અંબાજીનું મંદિર પણ આ જ માર્બલથી નિર્માણ પામ્યું છે. તો દેશથી લઈ વિદેશ સુધી અનેક કલાત્મક મંદિરોનું નિર્માણ અંબાજીના આરસપહાણથી જ પરિપૂર્ણ થયું છે. હાલ દિલ્લીમાં બની રહેલી અમેરિકન એમ્બેસીમાં પણ અંબાજી માર્બલ જ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે.