તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાલોડ તાલુકાના બેડકુવા ગામે એક આશાસ્પદ યુવકે લગ્ન પ્રસંગ લંબાતા મનમાં લાગી આવતા ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ, વાલોડ તાલુકાના બેડકુવા ગામના બંગલી ફળીયામાં રહેતા ૨૧ વર્ષીય  વિશાલકુમાર છગનભાઈ કોટવાળીયાના લગ્ન ઘાસીયામેંઢા ગામની યુવતી સાથે નક્કી થયા હતા.

લગ્નને લઈને સામાનની ખરીદી કરવાની હતી, પરંતુ કોઈ કારણોસર લગ્નનો સામાન સમયસર ન લેવાતા અને લગ્નની તારીખ લંબાતા વિશાલકુમારને મનમાં ઓછું આવી ગયું હતું. આ બાબતનું દુઃખ લાગતા યુવકે ઘરની બાજુમાં આવેલ એક ખાલી આવાસમાં લોખંડના એંગલ સાથે મંડપના પડદાના ટુકડા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જ વાલોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધીઆગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.જોકે આ કેસમાં વધુ તપાસ માટે FSLની મદદ પણ લેવામાં આવશે.