તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી જિલ્લાના વિવિધ તાલુકાના જનસેવા/ઈ-ધરા કેન્દ્રો સવારે ૯:૦૦ કલાકથી સાંજે ૭:૦૦ કલાક સુધી કાર્યરત રહેશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લામાં તાલુકા કક્ષાએ કાર્યરત જનસેવા/ઈ-ધરા કેન્દ્રો ખાતે હાલમાં આવકના દાખલાઓ, જાતિના દાખલાઓ, રેશન કાર્ડમાં નામ ઉમેરવાની તથા નામ કમી કરવાની અરજીઓ, અન્ય સરકારશ્રીની યોજનાઓના ફોર્મ તથા ૭/૧૨ની નકલો, ૮-અ ની નકલો કઢાવવા માટે અરજદારોનો ઘસારો વધુ જણાતો હોવાથી તેને નિવારવા તેમજ  અરજદારશ્રીઓને કોઇ અગવડ ન પડે તે માટે તથા હિટવેવની પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને અરજદારોનો ઘસારો ઓછો ન થાય ત્યાં સુધી તાલુકાના જનસેવા કેન્દ્રો સવારે ૦૯:૦૦ કલાકથી સાંજે ૦૭:૦૦ કલાક સુધી ચાલુ રાખવામાં આવેલ છે. એમ અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર.બોરડની અખબારી યાદીમાં જણાવાયું છે.