સુરત જિલ્લાનાં કામરેજના ધોરણ પારડી ગામની સીમમાં નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા રાહદારીનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મોત થયું હતું.