ગણેશ ભક્તો માટે આ વર્ષનો ગણેશોત્સવ વિશેષ બની રહેશે. પંચાંગ મુજબ તિથિ વૃદ્ધિના કારણે 2017 બાદ 9 વર્ષ પછી ગણેશોત્સવ 12 દિવસનો રહેશે. સામાન્ય રીતે 10 દિવસ ચાલતો ઉત્સવ આ વર્ષે બે દિવસ વધારાના સમય સાથે ઉજવાશે.