તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તસ્વીર બોલે છે !! આહવામાં શહીદ સ્મારકની જાળવણી ન થતાં અત્યંત બિસ્માર હાલત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આહવામાં આવેલ શહીદ સ્મારકની જાળવણી ન થતાં અત્યંત બિસ્માર હાલત જોવા મળી રહ્યો છે,આ સ્મારકની દરકાર ન થતાં,લોકોના સ્મરણોમાંથી ભૂંસાતો જાય છે.જાળવણીના અભાવે આ શહીદ સ્મારકની હાલત દયનીય બની છેશહીદ સ્મારકની પાછળ બનાવેલ દીવાલ તૂટી ગઈસ્મારકની આસપાસ ગંદકીનો થર જામ્યો પડ્યો છે. ડાંગના આહવામાં મેરી માટી-મેરા દેશ અભિયાનની જાગૃતિ માટે યોજાતા કાર્યક્રમમાં અધિકારીઓ-પોલીસ જવાનો તિરંગા સાથે પરેડ યાત્રા યોજે છેશહીદ વીરોને ગાર્ડ ઓફ ઓનર પણ આપે છેતે એક સારી બાબત છે,જોકે વાસ્તવિકતા કંઇક જુદી જ નજરે પડી રહી છે. આહવામાં જાળવણીના અભાવે આ શહીદ સ્મારકની હાલત અત્યંત દયનીય બની છે. જેને લઇ અહીંથી પસાર થતા નેતાઓ અને અધિકારીઓની કામગીરી અને નિયત પર અનેક સવાલો ઉભા થયા છે.