તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

શંકર મહાદેવન, કૈલાસ ખેર, માલિની અવસ્થી સાથે સોનૂ નિગમે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પરફોર્મ કર્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તારીખ 22 જાન્યુઆરી ભારતવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ હતો. આ દિવસે અયોધ્યામાં બનાવવામાં આવેલ ભવ્ય રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી આદિત્યનાથ સાથે બોલીવુડના મોટા એક્ટર્સ અને સિંગર્સ હાજર રહ્યા હતા. સિંગર શંકર મહાદેવન, કૈલાસ ખેર, માલિની અવસ્થી સાથે સોનૂ નિગમે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પરફોર્મ કર્યું હતુ. સોશિયલ મીડિયા પર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ફોટોઝ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન યૂઝર્સ સોનૂ નિગમના ખૂબ વખાણ કરી રહ્યા કર્યા છે. સોનૂ નિગમના ગીતનો વીડિયો ચારેય બાજુ છવાઈ ગયો છે.

દરેક લોકો સિંગરના મધુર અવાજમાં મંત્રમુગ્ધ થઈ ગયા છે. યૂઝર્સનું કહેવું છે કે, તે ગાયકનું પરફોર્મન્સ સાંભળીને ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સિંગર સોનૂ નિગમે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં શાનદાર પરફોર્મન્સ કર્યું હતુ. તેમણે અહીં ‘મંગલ ભવન અમંગલ હારી’ ચોપાઈ ગાઈ હતી. આઈવરી કલરનો કુર્તો પાયજામો પહેરીને સોનૂ નિગમ સમારોહમાં સામેલ થયો હતો. પોતાના પરફોર્મન્સ દરમિયાન સોનૂ નિગમ ઈમોશનલ પણ થઈ ગયા હતા. તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં તેમની આંખોમાં આંસુ આવી ગયા હતાં. રામ મંદિરમાં ગીત ગાતી વખતે સોનૂ નિગમને રામલલાના દર્શન કર્યા હતા.