તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

આબુરોડ-અંબાજી રોડ પર યાત્રાળુ ભરેલ બસ નદીમાં ખાબકી : 12 યાત્રાળુ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આબુરોડ-અંબાજી રોડ પર રણુજાથી અંબાજી તરફના રોડ પર 55 યાત્રાળુ ભરેલી લક્ઝરી બસ નદીમાં ખાબકી હોવાની માહિતી મળે છે. આ ઘટનામાં 12 જેટલા યાત્રાળુ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, આબુરોડ-અંબાજી રોડ પર રણુજાથી અંબાજી તરફ યાત્રાળુ ભરેલી એક લક્ઝરી બસ નદી ખાબકી હોવાની જાણકારી મળી છે. આ લક્ઝરી 55 જેટલા યાત્રાળુ સવાર હતા.

આબુરોડ-અંબાજી રોડ પર 55 યાત્રાળુ ભરેલી બસ નદીમાં ખાબકી હોવાથી બસમાં સવાર 12 યાત્રાઓને ઈજાઓ થતાં તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ત્રણ દિવસની યાત્રાની સફરે દેરોલ ગામના ભક્તો રણુજાથી અંબાજી જવા નીકળ્યા હતા. ત્યારે આબુરોડ-અંબાજી રોડ પર અંબાજી તરફ જતી લક્ઝરી બસ નદીમાં ખાબકી હતી. ઘટનાને લઈને સ્થાનિક પોલીસને જાણ થતા તરત ઘટના સ્થળે પહોંચીને યાત્રીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.