તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે પી. એમ. આવાસ અંગે સમીક્ષા બેઠક મળી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાની પ્રગતિ અંગેની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં મંત્રીશ્રીએ ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાં પી.એમ.આવાસ યોજના હેઠળ મંજુર થયેલા તથા પૂર્ણ થયેલા તેમજ બાકી આવાસોની કામગીરીની સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ વિવિધ ગામોના સરપંચ અને તલાટીઓને આવાસ યોજના હેઠળ બાકી કામો સત્વરે પુર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં મંત્રીશ્રીએ તાલુકા પંચાયતના સભ્યો અને સુડાના અધિકારીઓ, તલાટીઓને ગામેગામની સ્થળ વિઝિટ કરી લાભાર્થીઓ, મકાન બાંધકામ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોને વિગતો સાથે વિવિધ સમસ્યાઓનો સમયમર્યાદામાં ઉકેલ કરવા અંગે જરૂરી સુચનો કર્યા હતા. કોઈ પણ જરૂરિયાતમંદો સરકારી આવાસ યોજનાઓના લાભોથી વંચિત ન રહે તે માટે સહિયારા પ્રયાસો કરવા જણાવ્યું હતું.