તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી : હારજીતનો જુગાર રમતા ૭ જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલ તાલુકાનાં બાબરઘાટ ગામના મૌલીપાડા ફળિયામાંથી વગર પાસ પરમિટે વગર પાસ પરમિટે ગંજીપાના પર પૈસાવતી હારજીતનો જુગાર રમતા ૭ જુગારીઓને ઝડપી પાડી તમામ જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૭/૦૮/૨૦૨૪ના મોડી બપોરના સમયે ઉચ્છલ પોલીસ સ્ટેશનનાં ટાઉન બીટ વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડ નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બાબરઘાટ ગામનાં મૌલીપાડા ફળિયામાં રહેતા જયંતભાઈ મિરાજીભાઈ વસાવા નાઓના રહેણાક ઘરની પાછળ આવેલ ખુલ્લી પજારીમાં જાહેરમાં કેટલાક ઈસમો ગંજીપાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમે છે.

જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા ત્યાં ગોળ કુંડાળું બનાવી ગંજીપાનાનો પૈસાવતી હાર જીતનો જુગાર રમતા ૭ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો અને અલગ અલગ દરના રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી જયેશભાઈ વળવીની ફરિયાદના આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગંજીપાનાનો જુગાર રમતા ઝડપાયેલ સાત જુગારીઓ…

૧.જયંત મીરાજીભાઈ વસાવા (રહે.બાબરઘાટ ગામ, મૌલીપાડા ફળિયું, તા.ઉચ્છલ),

૨.અનીલ જમાભાઈ કાથુડ (રહે.બાબરઘાટ ગામ, મૌલીપાડા ફળિયું, તા.ઉચ્છલ),

૩.અવિનાશ ગોપીન્દ્રભાઈ કાથુડ (રહે.બાબરઘાટ ગામ, મૌલીપાડા ફળિયું, તા.ઉચ્છલ),

૪.ઈનેશ ગોપીન્દ્રભાઈ કાથુડ (રહે.બાબરઘાટ ગામ, મૌલીપાડા ફળિયું, તા.ઉચ્છલ),

૫.વસંત નોપર્યાભાઈ કાથુડ (રહે.બાબરઘાટ ગામ, મૌલીપાડા ફળિયું, તા.ઉચ્છલ),

૬.ધનજી વસંતભાઈ કાથુડ (રહે.બાબરઘાટ ગામ, મૌલીપાડા ફળિયું, તા.ઉચ્છલ) અને

૭.ઢેડીયા અર્જુનભાઈ ગામીત (રહે.બાબરઘાટ ગામ, મૌલીપાડા ફળિયું, તા.ઉચ્છલ).