Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નાના બોરસરા હાઈવેની સાઈડેથી અજાણ્યા ઈમસની લાશ મળી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કોસંબાનાં નાના બોરસરા હાઈવેની સાઈડેથી અજાણ્યા ઈમસની લાશ મળી આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોસંબા પોલીસની હદમાં આવેલા નાના બોરસરા ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇથી અમદાવાદ તરફ જતા રસ્તાની બાજુમાં આવેલ શ્રીજી રેતી કાર્ટિંગના પ્લાન્ટની સાઇડમાં એક અજાણ્યા ઈસમની લાશ પડી હોવાની કોસંબા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ અજાણ્યા ઈસમની લાશનો કબજો લઈ ગુનો નોંધી જેની ઓળખ અંગે કવાયત હાથ ધરી હતી.