તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

DRIની ટીમે લિક્વીડ કન્ટેનરમાંથી ત્રણ કરોડ રૂપિયાથી વધારેનો સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

છેલ્લા થોડા સમયથી સોપારીની સ્મગલિંગ બંધ થઇ ગઇ હોવાનું લાગી રહ્યું હતુ, પરંતુ અહી માફિયાઓ સક્રિય જ છે, ડીઆરઆઇની ટીમે લિક્વીડ કન્ટેનરમાંથી સોપારીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની કિંમત ત્રણ કરોડ રૂપિયાથી વધારે છે.સૌરાષ્ટ્ર સીએફએસમાં 20 કન્ટેનરોની તપાસ કરાતા આ જથ્થો મળી આવ્યો હતો. જે ગેરકાયદેસર રીતે પોર્ટ પર લાવવામાં આવ્યો હતો.

આ કન્ટેનર દુબઈથી બેઝઓઈલના ડિક્લેરેશન સાથે લાવવામાં આવ્યાં હતા અને ડીઆરઆઇને માહિતી મળતા તેને જપ્ત કરી લેવામાં આવ્યાં છે. અગાઉ પણ અહીં કરોડો રૂપિયાની સોપારી આવી રીતે લાવવામાં આવી હોવાના કિસ્સા છે, કેટલીક ગેંગ દ્વારા અહીં સોપારીના અનેક કન્ટેનર ઘૂસાડી દેવામાં આવ્યાં હોવાના કેસની પણ ઉચ્ચ કક્ષાએ તપાસ ચાલી રહી છે. નોંધનિય છે કે સોપારીમાં ડ્યૂટી વધારે હોવાથી માફિયાઓ તેને અન્ય વસ્તુની આડમાં અહીં લાવી રહ્યાં છે અને ઉંચો નફો લઇને તેને માર્કેટમાં વેંચી રહ્યાં છે.