તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

પીએમ મોદી થયા ભાવુક, પ્રભુ રામ પાસે માંગી માફી! જાણો કારણ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સંબોધિ રહ્યા છે.અત્યંત ધીમી લયમાં શરૂ કરાયેલા તેમના ભાષણની શરૂઆત કરતાં તેને કહ્યું કે ‘હમારે રામ આ ગયે હૈ’ આ સમયે વડા પ્રધાન ભાવુક જણાયા હતા.પોતાના ભાષણમાં તે કહે છે કે હું ભગવાન રામની પણ માફી માંગુ છું કારણ કે આપણા ત્યાગમાં કંઈક તો કમી રહી હશે જે કામ આપણે સદીઓથી કરી શક્યા ન હતા. આજે આ ઉણપ પુરી થઈ છે.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે હું ગર્ભગૃહમાં સાક્ષી બનીને તમારી સામે ઊભો છું. હવે આપણાં રામલલા તંબુમાં નહીં રહે. હવે રામલલા દિવ્ય મંદિરમાં રહેશે. આ ક્ષણ અલૌકિક છે. તેમણે કહ્યું કે આ ક્ષણ પવિત્ર છે. ભગવાન રામે આપણા બધાને આશીર્વાદ આપ્યા છે. 22 જાન્યુઆરી 2024 એ તારીખ નથી પરંતુ નવા સમયચક્રની શરૂઆત છે.પીએમ મોદીએ કહ્યું કે જે રીતે ત્રેતાયુગમાં ભગવાન રામ જ્યારે અયોધ્યા આવ્યા ત્યારે સમયચક્ર બદલાઈ ગયું હતું, તેવી જ રીતે આજથી ભગવાન રામ મંદિરમાં બિરાજ્યા પછી ફરી એકવાર સમયચક્ર બદલાશે.પીએમ મોદીએ કહ્યું કે ભગવાન રામ ભારતની આત્માના દરેક કણ સાથે જોડાયેલા છે. આજે તેમના વગર કંઈ જ નથી.