તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

તાપી જિલ્લામાં આગામી ૧૫ ફેબ્રુઆરી અને ૨૨ ફેબ્રુઆરીના રોજ કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારત સરકારશ્રી દ્વારા દર વર્ષે વર્ષમાં બે વાર કૃમિનાશક દવા આપવામાં આવે છે. આ માટે દર વર્ષે નેશનલ ડી વોર્મિંગ ( NDD)દ્વારા ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને સામુહિક રીતે કૃમિનાશક ગોળી ચાવીને ગળાવવમાં આવે છે. આ વર્ષે પણ તારીખ: ૧૫-૦૨-૨૦૨૪ના રોજ નેશનલ ડી વોર્મિંગ અને તા.૨૨-૦૨-૨૦૨૪ના રોજ મોપ-અપ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ (૧૫ ફેબ્રુઆરી -૨૦૨૪) ના દિવસે શાળા, આંગણવાડી, પેટા કેન્દ્ર, પ્રા.આ.કેન્દ્ર, તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ માઈક્રોપ્લાન તૈયાર કરી ૧ થી ૧૯ વર્ષના કુલ ૨૦૧૦૮૫ બાળકોને શાળાના મુખ્ય શિક્ષક, આંગણવાડી વર્કર અને આશાબહેનના સહયોગથી શાળામાં જતા,શાળાએ ન જતા, આંગણવાડીમાં રજીસ્ટર થયેલ અને આંગણવાડીમાં રજીસ્ટર ન હોય એવા તમામ બાળકોને આલ્બેન્ડાઝોલ ગોળીનો ડોઝ ઉંમર પ્રમાણે આપવામાં આવશે. તાપી જિલ્લાના તમામ ૧ થી ૧૯ વર્ષની વય સુધીના તમામ બાળકોને કૃમિનાશક દવા (આલ્બેન્ડાઝોલ) આપવામાં આવે જેથી બાળકોમાં કૃમિનો ચેપ અને આયર્નની ઉણપ (પાંડુરોગ) ન થાય તે માટે તાપી જિલ્લાવાસીઓને આ ઝુંબેશમાં સહભાગી બનવા મુખ્યા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવે છે.