Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ધામરોડ ગામની સીમમાંથી બંધબોડીનાં કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો દારૂનો મળી આવ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કોસંબાનાં ધામરોડ ગામની સીમમાં બંધબોડીના કન્ટેનરને અટકાવી તલાસી લેતા ચોરખાનામાંથી રૂપિયા ૬.૧૬ લાખની ૩૦૬૦ નંગ દારૂની બોટલો પકડી પાડી લાખની ટૂંક મળી ૨૧,૮૧૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આમ, પોલીસે ચાલક કલ્યાણસિંહ મલખાનસિંહ યાદવ અને ક્લિનર અંકિત ઉર્ફે કલ્લુ અવધેશ યાદવની અટક કરી છે. પોલીસે અંશુ ઉર્ફે પિંટ અવધેશ યાદવ અને શિવકુમાર ગંગાબીસુન યાદવ અને રામનરેશ ઉર્ફે ભુરો જગદીશ યાદવ (ત્રણેય રહે.ખરોડ ગામ, તા.અંક્લેશ્વર) અને અજાણ્યાને વોન્ટેડ જાહેર કર્યા હતા.