તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

હત્યા કરી લૂંટ કરવાના ગુન્હામાં આરોપીનાં જામીન નામંજૂર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાપીમાં વિધવાની હત્યા કરી લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી સમીર ઉર્ફે હનીફ મુંજેલાલ મંડલની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. છીરી ગામે તારીખ ૧૮-૦૪-૨૦૨૩ના રોજ ગાયત્રી કોમ્પ્લેક્સમાં રહેતી વિધવાની ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હતી.

પોલીસે આ મામલે સમીર ઉર્ફે અમિત હનીફ મંડલ (રહે.વાપી, જી.આઈ.ડી.સી. ગુંજન ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ), બહાઉદ્દીન ઉર્ફે રાજુ શાહીદુલ્લ મંડલ (રહે.વાપી જી.આઈ.ડી.સી., ગુંજન, ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ)ની ધરપકડ કરી હતી. આ શખ્સોએ બિલ્કીસ પરવીન ઉર્ફે સોનિયાને મોતને ઘાટ ઉતારી હતી અને તેના ફ્લેટમાંથી રીયલમી તથા વિવો કંપનીના બે મોબાઈલ ફોન તથા સોનાના દાગીના તથા રોકડા રૂ.૫૦,૦૦૦ની લૂંટ કરી હતી. પોલીસે પકડેલા આરોપી પૈકી આરોપી સમીર ઉર્ફે હનીફ મુંજેલાલે જામીન ઉપર મુક્ત થવા વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. તે સામે ડીજીપી અનિલ ત્રિપાઠીની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી વિદ્વાન ન્યાયાધીશ ટી.વી.આહુજાએ આરોપીનાં જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.