તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

સલમાન ખાન, અજય દેવગણ, શાહરુખ ખાન, હૃતિક રોશન, ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારને પાન મસાલા બ્રાન્ડના વિજ્ઞાપન માટે નોટિસ અપાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સલમાન ખાન, અજય દેવગણ, શાહરુખ ખાન, હૃતિક રોશન તથા ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારને પાન મસાલા બ્રાન્ડના વિજ્ઞાપન માટે નોટિસ અપાઈ છે આ સ્ટાર્સને નોટિસમાં જણાવાયું છે કે  સલમાન, ઋતિક, શાહરૂખ, અક્ષય, અજય અને ટાઇગર શ્રોફે પાન મસાલાની વિજ્ઞાપન માટે જે કરાર કર્યા છે તેને 15 દિવસમાં અંત લાવવો પડશે. જો આમ નહીં કરવામાં આવે તો હાલ લખનઉ હાઈકોર્ટમાં આ અંગે ચાલી રહેલા એક કેસમાં તેમનાં નામ પણ પ્રતિવાદી તરીકે સામેલ કરવામાં આવશે.

સ્ટાર્સ ઉપરાંત અમુક ક્રિકેટર્સોને પણ આ મામલામાં લીગલ નોટીસ મળી છે. જેમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સહેવાગ જેવા ભૂતપૂર્વ ક્રિકેટરો સામેલ છે. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર, અજય દેવગણ અને શાહરૂખ ખાનને અગાઉ પણ એક નોટિસ પાઠવવામાં આવી હતી જેની સુનાવણી 9મી મે, 2024ના રોજ થવાની છે. અક્ષય કુમાર આ અગાઉ જ પાન મસાલાની એડ કરવા બદલ જાહેર માફી માગી ચૂક્યો છે.