તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

દિલ્હી એરપોર્ટ પરથી ફરી એકવાર 18 ફ્લાઈટને ડાયવર્ટ કરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી એરપોર્ટ પરથી ફરી એકવાર 18 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખરાબ હવામાનને કારણે 18 ફ્લાઈટને દિલ્હીથી જયપુર, લખનૌ, અમદાવાદ અને અમૃતસર ડાયવર્ટ કરવામાં આવી છે.આ ફ્લાઈટ્સ સવારે 7:30 થી 10:30 વચ્ચે ડાયવર્ટ કરવામાં આવી હતી અને કેટલીક ફ્લાઇટ્સ મોડી પણ પડી હતી.

મળતી માહિતી મુજબ શનિવારે સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ હતું, જ્યારે ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ હતું.ખરાબ હવામાનને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમને તે દરમિયાન કેટલીક ફ્લાઈટને જયપુર, લખનૌ, અમદાવાદ અને અમૃતસર ડાયવર્ટ કરવી પડી હતી. જોકે, ફ્લાઈટ લેન્ડ થયા બાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.