Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : છેતરપિંડીનાં ગુન્હામાં 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસોએ સોનગઢ પોલીસ સ્ટેશનનાં છેતરપિંડીનાં ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી રાજેશભાઈ બાબુભાઈ ઠાકોર (રહે.અંબિકા નિકેતન સોસાયટી, ભૈયા નગર, પુણાગામ, સુરત)નાને આજરોજ સુરત શહેર પુણાગામ આય માતા રોડ ડી.આર.મોલનાં સ્સામેના ભાગેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.