Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમદાવાદમાં પીજીમાં દારૂની મહેફિલ ઝડપાઈ, બે યુવતી સહિત સાત લોકોને પકડવામાં આવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલ શાંતિ ટાવરમાંથી મહેફિલ ઝડપાઈ છે. પીજીમાં રહેતી યુવતી દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહફિલ્ની જાણ થતાંની સાથેજસ્થાનિક લોકોએ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. તેના પગલે પોલીસે ઘટના સ્થળ પર દરોડો પાડીને તેમની ધરપકડ કરી હતી. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે આ રીતે દારૂની પાર્ટીનું આયોજન કરનારા સામે સૂચના આપવી, રહેણાક વિસ્તારોમાં દારૂની પાર્ટીનું આયોજન કરનારા સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.પકડાયેલબે યુવતી સહિત સાત લોકોની સામે પોલિસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.