Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મુનવ્વર ફારૂકીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બિગ બોસ 17 ના વિજેતા અને સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વરફારૂકી એ પોતાની ઈન્સ્ટાગ્રામબ્રોડકાસ્ટ ચેનલ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં કોમેડિયન હાથમાં આઈવીડ્રિપ સાથે જોવા મળે છે. આ ફોટો સાથે તેણે લખ્યું છે કે – ‘નઝરલગ ગયી’.મુનવ્વરની તબિયત જોઈને સોશિયલમીડિયા પર ‘ગેટ વેલ સૂન’ ટ્રેન્ડ થવા લાગ્યું છે. એક ચાહકે ટ્વીટ કરીને લખ્યું છે – હું તમારા માટે પ્રાર્થના કરું છું કે તમે જલ્દી સ્વસ્થ થઈ જાઓ. ટેઇક કે, અન્ય એક પ્રશંસકે લખ્યું- ભાઈ, ગેટ વેલ સૂન વિથ પોઝિટિવ એનર્જી. પોતાના ફેન્સનાપોઝિટિવ મેસેજીસ અને અતૂટ પ્રેમ જોઈને મુનવ્વર ફારૂકી, સોસિયલ મીડિયા પર 1 ફોટો શેર કરીને ફેન્સ અને શુભેછકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું હવે તેની તબિયત પેહલા કરતાં સારી છે અને રિકવરી પણ થઈ રહી છે.