તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

પોર્તુગલમાં યોજાયેલ એક એર-શો દરમિયાન બે નાના વિમાનો અથડાઈ જતાં એક વિમાન ચાલકનું મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પોર્તુગલનાં એરફોર્સે રવિવારે જણાવ્યું હતું કે, દક્ષિણ પોર્તુગલમાં યોજાયેલ એક એરશો દરમિયાન બે નાના વિમાનો અથડાઈ જતાં એક વિમાન ચાલકનું મોત થયું હતું જ્યારે બીજાને ઈજાઓ થઈ હતી. પોર્તુગીઝ વિમાન દળના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે, એક વિમાન એક સ્પેનિશ વિમાન ચાલક ચલાવતો હતો જેનું વિમાન જમીન પર પડતાં તેનું મૃત્યુ થયું હતું. જ્યારે બીજું વિમાન જે એક પોર્તુગીઝ ચલાવતો હતો, તેનું વિમાન જમીનદોસ્ત ન થયું હતું તેણે ધૈર્યપૂર્વક વિમાનને ધીમી ગતિએ રાખી ધીમે ધીમે નીચે ઉતારી દીધું હતું. પાયલોટ બચી ગયો છે તેણે ‘બેજા’ એરફોર્સ મથક ઉપર જ તે નાના વિમાનને રનવે પર ધૈર્યપૂર્વક ઉતાર્યું હતું.