Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Arrest : નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પલસાણા તાલુકાના ગંગાધરા ગામે રેલવે ફાટકની પાસે રહેતા કલામ અબ્દુલ હમીદ શા મોટા પાયે દારૂનું કાર્ટિંગના ધંધા સાથે સંકળાયેલો હતો. તે પલસાણા, બારડોલી તેમજ કામરેજ પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનાઓમાં છેલ્લા ૪ વર્ષથી નાસતો ફરતો હતો. સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી ફરાર બુટલેગર તેના ઘરે છે. જેને લઈ એલસીબી પોલીસની ટીમે સ્થળ પર જઇ બુટલેગરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.