ઉદવાડાના રૂસ્તમ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતો વૃદ્ધ ગેલેરીમાંથી નીચે પટકાતા ગંભીર ઈજાને લઈ મરણ થવા પામેલ છે. ઉદવાડાના રૂસ્તમ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૪૦૮માં એખલોજ ચોથા માળે સાતેક વર્ષથી રહેતો વિરાફ અદી ભોમીશા (ઉ.વ.૭૨) ગેલેરીમાંથી ભોંયતળીયે નીચે પટકાતા ગંભીર ઈજાને લઈ સ્થળ પર જ મરણ થવા પામેલ છે. બનાવ અંગે પારડી પોલીસે ગુન્હો નોંધી આગળથી કાર્યવાહી હાથ ધરી હતી.




