Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

માંડવીનાં તડકેશ્વર ગામે કરંટ લાગતાં ગાયનું મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

માંડવી તાલુકાનાં તડકેશ્વર ગામમાં ગીતાબેન વસાવાની ૭ વર્ષની દૂધ આપતી ગીર ગાય ખેતરમાં ઘાસ ચરતી હતી. ત્યારે વિજળીનાં ટ્રાન્સફોર્મરના અીંગ વાયરને અડી ગઈ હતી. આ ઘટનામાં ગાયને વિજળીનો જોરદાર શોક લાગતા તેનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે જાણવા જોગ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!