તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ભરૂચના વડવા ગામે ફાર્મહાઉસમાંથી ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભરૂચ તાલુકાના વડવા ગામ નજીક નર્મદા નદી કિનારે આવેલા ફાર્મ હાઉસમાં તસ્કરોએ ત્રાટકી ટી.વી., સેટઅપ બોકસ, ઈન્વટર બેટરીઓ અને બ્લુટુથની ચોરી કરી પલાયન થઈ ગયા હતાવડવા ગામ નજીક નર્મદા નદી કિનારે પ્રવિણભાઈ ચોકસીનું ફાર્મ હાઉસ આવેલુ છે.

જોકે બાજુમાં આવેલા ફાર્મ હાઉસની વોચમેને પ્રવિણભાઈના પુત્રને તેમના ફાર્મ હાઉસમાં ચોરી થઈ હોવાની જાણ કરી હતી. તેમણે ત્યાં જઈને તપાસ કરતા તારીખ ૨જી માર્ચથી ૧૬મી માર્ચ દરમ્યાન કોઈ તસ્કરોએ ફાર્મ હાઉસના પાછળના ભાગે આવેલી બારીમાંથી તસ્કરોએ કુલ રૂ.૧૯,૨૦૦/-ની ચોરીની ફરિયાદ તેમના મેનેજર રાજુ ભટ્ટે તાલુકા પોલીસ મકથમાં નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.