તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ટેમ્પોની ટક્કરમા મોપેડ સવાર બે’ને ઈજા પહોચી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડના હેમલતાબેન અગ્રવાલ અને તેમના મિત્ર જાવેદ પટેલ કોર્ટના કામ માટે ભીલાડ પોલીસ મથકે ગયા હતા અને ત્યાંથી પરત જઈ રહ્યા હતા.

દરમાયનમાં બપોરે ૧ વાગ્યાની આસપાસ ટેમ્પોના ચાલકે તેના કબજાનો ટેમ્પો વાપીથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે પર ફર્સ્ટ ટ્રેક ઉપરથી હંકારી ભીલાડ રેલવે ફાટક તરફ ટર્ન મારતા એક્ટિવા મોપેડને ટક્કર વાગી હતી. આ સાથે જ જાવેદ રોડ પર પટકાતા તેમને ઈજા અને હેમલતાબેનને હાથમાં સામાન્ય ઇજા થઈ હતી. ત્યારબાદ આસપાસથી લોકો ભેગા થઈ ગયા હતા. જેઓએ બંને ઈજાગ્રસ્તોને ભીલાડ સીએચસી અને ત્યારબાદ જાવેદને વધુ સારવાર માટે વલસાડ કસ્તૂરબા હોસ્પિટલમાં ખસેડયો હતો. જાવેદને ચહેરાના ભાગે ઈજા થવા ઉપરાંત આંગળીના ભાગે ફેક્ચર થયું હતું.