તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

કીમમાં બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં ચાર ઘાયલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જિલ્લાનાં કીમમાં જીવનધારા સોસાયટી નજીક બે બાઈક અથડાતાં ચારને ઈજા થઈ હતી. જયારે એકને ગંભીર અવસ્થામાં સુરત સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, કીમ પોલીસની હદમાં મોડી સાંજે ક્રીમ-સાહોલ સ્ટેટ હાઇવે પર જીવનધારા સોસાયટી નજીક મુળદ ગામની બે બાઈક ઉપર બેસી ચાર વ્યક્તિ જાનમાં જઈ રહ્યા હતા.

ત્યારે એક બાઈકના ચાલકે ગફલત કરતા આગળ જતી બાઈકને ટક્કર મારતા બંને બાઈક સ્લિપ થઈ ગઇ હતી. અકસ્માતમાં બંને બાઈક પર સવાર ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોચી હતી. જે પૈકી એકને વધુ પડતી ઇજા થતાં સુરત ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા કીમ પોલીસ ઘટનાં સ્થળે દોડી જઈ ઇજાગ્રસ્તોને કીમની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.