સોનગઢ નગરનાં વાણીયા ફળિયામાં રહેતા મિતાંશુ નરેન્દ્રભાઈ ભાવસાર (ઉ.વ.૨૫)નો સુબીર ખાતે પાણી પુરવઠામાં આઉટ સોર્સ એપ્રેટીસ તરીકે નોકરી કરે છે.
જોકે ચોરી થયેલ બાઈકને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા તેમછતાં બાઈક મળી આવી ના હતી. ચોરી અંગે મિતાંશુ ભાવસારએ તારીખ ૧૧/૦૬/૨૦૨૫ નાંરોજ સોનગઢ પોલીસ મથકે બાઈક ચોરી કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.



