તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ભરૂચમાં બે મહિલા સહીત આઠ લોકો જુગાર રમતા ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભરૂચ શહેરના લોઢવાડના ટેકરા ખાતે આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરની સામે ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સો તેમજ મહિલાઓએ જુગાર રમતી બાતમી ભરૂચ એ.ડીવીઝન પોલીસની ટીમને મળી હતી. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતા ૬ પુરૂષો અને બે મહિલાઓ ઝડપાઈ ગઈ હતી.

પુછપરછમાં તેમના નામ રોહિત નાનુ મિસ્ત્રી, ઉમેશ મોહન જાદવ, શિવમ પ્રવિણ મકવાણા, આનંદ ભીમસિંગ વસાવા, સલીમ હુસેન કુરેશી તેમજ ઈસ્માઈલ ઉર્ફે અન્ના અબ્દુલ રહેમાન શેખ તથા ગૌરીબેન પ્રવિણ મકવાણા અને નયના ચંદુ વસાવા હોવાનું જાણવા મળ્યું હતું આમ, સ્થળ પરથી દાવ પર લાગેલા તેમજ તેમની અંગઝડતીમાંથી કુલ ૮૮ હજાર રૂપિયા રોકડા તેમજ ૧૬ હજારનો મોબાઈલ મળી કુલ ૧.૦૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.