તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

દારૂની હેરાફેરીમાં કિન્નર સહિત ચારની ધરપકડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતના સુરતમાં સચીન પોલીસે દારૂની હેરાફેરીના કેસમાં કિન્નર સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી બે લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો છે. આ અંગે પોલીસને મળેલી માહિતીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. આ લોકો સચીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો ધંધો કરતા હતા. તેમજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

આ અંગે પોલીસને માહિતી મળી હતી કે ચાર લોકો દારૂનો ધંધો કરે છે. પોલીસે આ અંગે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે,આ સમગ્ર હેરાફેરીમાં એક કિન્નર પર સંડોવાયેલો છે. જેથી પોલીસે આ ચાર લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી બિયર અને દારુનો બે લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો છે.આ ઉપરાંત પોલીસને કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ ચાર લોકો લાંબા સમયથી દારૂનો ધંધો કરતા હતા.તેમજ કિન્નર સહિત ત્રણ લોકો કારમાં દારૂ રાખીને અલગ અલગ વિસ્તારમાં સપ્લાય કરતા હતા. પોલીસે આ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારુની હેરાફેરી માટે વપરાતી કાર પણ કબજેમાં લીધી છે.