તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

દિલ્હીમાં ચાલતી મેટ્રો ટ્રેનના ભાડામાં વધારો કરાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દિલ્હીમાં ચાલતી મેટ્રો ટ્રેનના ભાડામાં વધારો કર્યો છે. DMRC એ એક આ અંગેની ટ્વિટર પોસ્ટમાં માહિતી આપી હતી કે 25 ઓગસ્ટ 2025 (સોમવાર) થી નવા દરો અમલમાં આવ્યા છે. નવા નિયમો હેઠળ ભાડું એક રૂપિયાથી વધારીને ચાર રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર આ વધારો મહત્તમ પાંચ રૂપિયા સુધીનો રહેશે.

DMRC કહે છે કે આ સુધારો અંતરના આધારે નક્કી કરવામાં આવ્યો છે અને તેને ન્યૂનતમ વધારો તરીકે લાગુ કરવામાં આવ્યો છે. નવા ભાડા સ્લેબ હવે બધા રૂટ પર અમલમાં આવી ગયા છે અને મુસાફરો આ દરો પર મુસાફરી કરશે.નવા ભાડા મુજબ હવે સામાન્ય દિવસોમાં 0-2 કિમીની મુસાફરીનું ભાડું 10 રૂપિયાથી વધીને 11 રૂપિયા થઈ ગયું છે. જ્યારે 2-5 કિમીનું ભાડું 20 રૂપિયાથી વધારીને 21 રૂપિયા થઈ ગયું છે. 5-12 કિલોમીટરના અંતરનું ભાડું 30 રૂપિયાથી વધારીને 32 રૂપિયા અને 12-21 કિલોમીટરનું ભાડું 40 રૂપિયાથી વધારીને 43 રૂપિયા થઈ ગયું છે.

દિલ્હી મેટ્રોએ પોસ્ટમાં વધુમાં જણાવ્યું છે કે 21-32 કિમીની મુસાફરીનું ભાડું 50 રૂપિયાથી વધારીને 54 રૂપિયા કરવામાં આવ્યું છે અને 32 કિમીથી વધુ અંતર માટે ભાડું 60 રૂપિયાથી વધારીને 64 રૂપિયા કરવામાં આવ્યું છે.સુધારેલા દરો રાષ્ટ્રીય રજાઓ અને રવિવારે પણ લાગુ પડશે, જેમાં 0-2 કિમીની મુસાફરીનો ખર્ચ 11 રૂપિયા, 2-5 કિમીની મુસાફરીનો ખર્ચ 11 રૂપિયા, 5-12 કિમીની મુસાફરીનો ખર્ચ 21 રૂપિયા, 12-21 કિમીની મુસાફરીનો ખર્ચ 32 રૂપિયા, 21-32 કિમીની મુસાફરીનો ખર્ચ 43 રૂપિયા અને 32 કિમીથી વધુની મુસાફરીનો ખર્ચ 54 રૂપિયા થશે.એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર પણ આ જ પ્રકારનો સુધારો કરવામાં આવ્યો છે, જ્યાં ભાડું 1 રૂપિયાથી વધારીને 5 રૂપિયા કરવામાં આવ્યું છે.