કુકરમુંડા તાલુકાના બાલંબા ગામના નિશાળ ફળીયામાં ૪૫ વર્ષીય મહિલાએ તા.૨૯-0૮-૨૦૨૫ ના રોજ પોતાના ઘરમાં માળીયા વચ્ચેના લાકડા ઉપર દોરડું બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. મહિલાના આપઘાત અંગે પોલીસ મથકે રાજુભાઈ ગીજુભાઇ વળવી(રહે.અક્કલકુવા ગામ, મિઠા ફળીયું-મહારાષ્ટ્ર)એ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.



