Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગાંધીનગરમાં કાચા-પાકા 35થી વધુ દબાણો દૂર કરાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગરનાં સેક્ટર-24નાં સૌથી ગીચ વિસ્તારમાં તંત્ર દ્વારા રવિવારે રજાના દિવસે પણ ડિમોલીશન ઝારી રાખવામાં આવ્યુ હતું અને રહેણાંક અને વાણિજ્ય હેતુના દબાણો તોડી પાડવાની સાથે મોટી સંખ્યામાં ઉભી કરાયેલી દેવી-દેવતાઓની દેરીઓની આસપાસ ચણી લેવાયેલા ઓટલા અને તાર ફેન્સિંગના દબાણોને પણ નિશાન બનાવાયા હતાં. તેની પહેલા વાસણા હડમતિયા વિસ્તારમાં તો મોટા ક્ષેત્રફળની જમીનો પરના ગોડાઉનો અને લેબર કોલોની હટાવવાની હિંમત દાખવવામાં આવી હતી.

સોમવારે દબાણ હટાવ અભિયાન પાંચમાં દિવસમાં પ્રવેશ્યુ હતું. જેમાં સેક્ટર-30નાં વિસ્તારમાં રહેણાંક સહિત હેતુના કાચા-પાકા 35 ઉપરાંત દબાણો તોડવામાં આવ્યા હતાં. જયારે હજી પણ ડિમોલીશનની કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે.(file photo)

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!