તાજા સમાચાર
Latest News Gujarat : રૂ.550 કરોડના મની લોન્ડરિંગ કૌભાંડનો પર્દાફાશ, રેપિડો રાઈડર નીકળ્યો મુખ્ય સૂત્રધાર! | Latest News Gujarat : ગુજરાતમાં GST નોંધણીનો ધમધમાટ: 4 મહિનામાં 57 હજારથી વધુ નવા કરદાતાઓ ઉમેરાયા | Latest News Gujarat : ભરૂચની જામા મસ્જિદમાં મહિલાઓ દ્વારા પૂજાવિધિના વાયરલ વીડિયોથી વિવાદ: પોલીસ એલર્ટ | Latest News Gujarat : ગુજરાતમાં ઉનાળાનો વહેલો પ્રારંભ: રાજકોટ ૩૯ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર | Latest News Gujarat : રંગોત્સવના પર્વ પર કાળનો પંજો: ગુજરાતમાં ધૂળેટીના દિવસે નદી-તળાવમાં ડૂબી જવાથી ૨૫થી વધુના કરૂણ મોત | રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે તાપી સ્થિત તાપી-કરજણ ઉદ્ધવહન સિંચાઈ યોજનાના પમ્પિંગ સ્ટેશનોની મુલાકાતે |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
Latest News Gujarat : રૂ.550 કરોડના મની લોન્ડરિંગ કૌભાંડનો પર્દાફાશ, રેપિડો રાઈડર નીકળ્યો મુખ્ય સૂત્રધાર! | Latest News Gujarat : ગુજરાતમાં GST નોંધણીનો ધમધમાટ: 4 મહિનામાં 57 હજારથી વધુ નવા કરદાતાઓ ઉમેરાયા | Latest News Gujarat : ભરૂચની જામા મસ્જિદમાં મહિલાઓ દ્વારા પૂજાવિધિના વાયરલ વીડિયોથી વિવાદ: પોલીસ એલર્ટ | Latest News Gujarat : ગુજરાતમાં ઉનાળાનો વહેલો પ્રારંભ: રાજકોટ ૩૯ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર | Latest News Gujarat : રંગોત્સવના પર્વ પર કાળનો પંજો: ગુજરાતમાં ધૂળેટીના દિવસે નદી-તળાવમાં ડૂબી જવાથી ૨૫થી વધુના કરૂણ મોત | રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે તાપી સ્થિત તાપી-કરજણ ઉદ્ધવહન સિંચાઈ યોજનાના પમ્પિંગ સ્ટેશનોની મુલાકાતે |

Road Accident : ઝાડ સાથે બાઈક અથડાતાં ચાલકનું મોત નીપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર જિલ્લાનાં કલોલનાં ડીંગુચાથી પાનસર જતા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈકનાં ચાલકે કાબૂ ગુમાવતા બાઈક ઝાડ સાથે ટકરાતા બાઈક ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી હતી જેથી તેનું ગંભીર ઇજાના પહોંચતા  મોત થયું હતું. બનાવ અંગે અકસ્માત પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.મળતી વિગતો મુજબ, પસાભાઈ ગાભાભાઇ રાવળ (ઉ.વ.૬૫., રહે.વડુ) કડી બાઇક લઈને કલોલ તાલુકાના પાનસર ગામે જવા નીકળ્યા હતા અને તેમનું બાઈક ડીગુચાથી પાનસર રોડ ઉપર જઈ રહ્યું હતું.

તે સમયે તેઓએ બાઈક ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને બાઈક ઝાડ સાથે ટકરાયું હતું આ અકસ્માતમાં તેમને માથાના ભાગ સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને ડીંગુચામાં દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)

error: Content is protected !!