તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Local News: કામરેજના આંબોલી ગામેથી ચપ્પુ સાથે બે શખ્સો ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરતના કામરેજ પોલીસ સ્ટેશનની ટીમે આંબોલી ગામની સીમમાંથી અલગ-અલગ સ્થળે જાહેરમાં ચપ્પુ લઈને ફરતા બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, કામરેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત રવિવારના રોજ આંબોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન આંબોલી ચાર રસ્તા પાસે જાહેરમાં ચપ્પુ લઈને આટાફેરા મારતા બે શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. (૧) નઝીર રફીકભાઈ પઠાણ (ઉં.વ.૨૫, રહે.રાજ ટાવર, આંબોલી) ને ચપ્પુ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો (૨) અફજલ મહંમદઅલી મંન્સુરી (ઉં.વ.૨૯,રહે.શક્તિનગર, આંબોલી) ને ચપ્પુ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા બંને શખ્સો પાસે ચપ્પુ રાખવા બાબતે કોઈ સંતોષકારક જવાબ ન હોવાથી પોલીસે તેમની ધરપકડ કરી હતી.