તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

ડાંગમાં સાયબર ફ્રોડ: ‘ગૂગલ પે કે ફોન પે’ વાપર્યા વગર જ શ્રમિક યુવાનના પરસેવાની કમાણી લૂંટાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના પાદલખડી ગામના એક શ્રમિક યુવાન સાથે રૂ.1.89 લાખની ઓનલાઈન છેતરપિંડી થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દયારામભાઈ પવાર નામના યુવાનના સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી તેની જાણ બહાર અલગ-અલગ તારીખે ટ્રાન્જેક્શન દ્વારા નાણાં ઉપડી ગયા હતા.ગઈ તા. 21 જાન્યુઆરીના રોજ જ્યારે યુવાન બેંકમાં પૈસા ઉપાડવા ગયો ત્યારે તેના ખાતામાં માત્ર રૂ.610 બાકી હોવાનું જણાયું હતું.

તપાસ કરતા માલુમ પડ્યું કે તા. 09/03/2025 થી 01/08/2025 દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે સાયબર ફ્રોડ કરીને કુલ રૂ.1.89 લાખ ઉપાડી લીધા હતા. નવાઈની વાત એ છે કે ભોગ બનનાર યુવાન ગુગલ પે કે ફોન પે જેવી કોઈ પણ યુપીઆઈ એપનો ઉપયોગ કરતો નથી.આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, ડાંગ-આહવા ખાતે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.