તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારા બાદ હવે CNGનાં ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ભારતમાં મોંઘવારીનો માર તેજ બન્યો છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારા બાદ હવે CNGનાં ભાવમાં પણ પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં CNGની કિંમત 77.09 રૂપિયાથી વધીને હવે 79.09 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સ્થિતિ સમાન છે. મહાનગર ગેસ લિમિટેડ દ્વારા મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

આ સુધારા બાદ હવે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સીએનજીનો નવો ભાવ વધીને 84 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. CNGના ભાવમાં થયેલો આ વધારો સીધી રીતે જાહેર પરિવહન સેવાઓને અસર કરશે. અત્યારે મોટાભાગની બસો, ઓટોરિક્ષા અને ટેક્સીઓ સીએનજી પર ચાલે છે, જેના કારણે દૈનિક મુસાફરી કરતા લોકોના ખિસ્સા પર આર્થિક બોજ વધશે. આગામી દિવસોમાં આ વધારાને પગલે જાહેર પરિવહનના ભાડામાં પણ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે.