Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Tapi : સોનગઢમાં ભારે વરસાદ બાદ કોઝવેની તાત્કાલિક સફાઈ, વાહનવ્યવહાર ફરી શરૂ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢ તાલુકાના બેડી નવચંડી ફળિયા રોડ (ઉકાઈ વિસ્તાર) પર ભારે વરસાદના કારણે લો-લેવલ કોઝવે પર કચરો, ઝાડની ડાળીઓ અને માટી જમા થતાં વાહનવ્યવહાર અવરોધાયો હતો. ઘટનાની જાણ થતાં તાપી જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર ટીમે તાત્કાલિક જેસીબી અને સફાઈ કર્મચારીઓની મદદથી કોઝવેની સફાઈ હાથ ધરી હતી. કામગીરી પૂર્ણ થતાં પાણીનો નિકાલ સરળ બન્યો અને રસ્તો ફરી વાહનવ્યવહાર માટે સુરક્ષિત રીતે ખુલ્લો મુકાયો.