નાયબ પોલીસ કમિશનર, ક્રાઈમ, સુરત શહેર(ડી.સી.બી)ના જણાવ્યા અનુસાર તા.૦૨/0૧/૨૦૨૪ના રોજ ઘર નં-સી/૨૦૮, સુમન દર્શન આવાસ, શારદા સ્કુલની સામે, કોઝવે રોડ, સુરત ખાતે રહેતા નીતેશભાઈ ભિકડીયાની ૨૭ વર્ષીય પુત્ર પીયુષ કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણ અને ઉંચાઈ ૫.૩ ફુટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા ચોકબજાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.




