Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાંદેરથી કરિશ્માબેન શાહની લાપતા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નાયબ પોલીસ કમિશનર, ક્રાઈમ, સુરત શહેર(ડી.સી.બી)ના જણાવ્યા અનુસાર તા.૦૨/૦૧/૨૦૨૪ ના રોજ ઘર નં-૪૦૩, રતન પાર્ક સો.સા, ઋષભ ટાવર પાસે, રાંદેર રોડ, સુરત ખાતે રહેતા પ્રતિક શાહની ૩૪ વર્ષીય પત્ની કરિશ્માબેન કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેમણે શરીરે સફેદ રંગનો ટોપ તથા બ્લુ રંગનો જીન્સ પહેરલ છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણ અને ઉંચાઈ ૫.૧ ફુટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા રાંદેર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.