તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ચોર્યાસી તાલુકાની તમામ આંગણવાડીઓમાં પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ચોર્યાસી તાલુકાની તમામ આંગણવાડીઓમાં શપથ લઈને પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ ૦૯-૦૩-૨૦૨૪થી ૨૩-૦૩-૨૦૨૪ સુધી રાજ્યભરમાં પોષણ પખવાડીયા તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. પોષણ પખવાડીયા ૨૦૨૪ની થીમ પોષણ ભી પઢાઈ ભી, પરંપરાગત સ્થાનિક આહાર પદ્ધતિઓનો વધારો, સગર્ભા અને ધાત્રી માતાને આરોગ્ય પોષણ, શિક્ષણ, મિલેટ્સ “શ્રી ધાન્ય” નું રોજિંદા જીવનમાં ઉપયોગ વિશે સમજ, વાલીઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃતતા લાવવી, સ્વછતા,પાણી બચાઓ, પોષણક્ષમ આહાર, એનિમિયા, ૬ માસ બાદ યોગ્ય પૂરક આહાર,શિશુ અને નાના બાળકોને ખોરાક આપવાની સાચી પદ્ધતિ જેવી પોષણને લગતી પ્રવૃતિઓ અંગે લાભાર્થીઓને સમજણ આપવામાં આવે છે.